આપે ૧૪ દિવસ હોમ આઇસોલેશનમાં રહેવું ફરજિયાત છે અને તેના ભંગ બદલ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. પ્રબુદ્ધ નાગરિક તરીકે કોવિડ નિયમો નું પાલન થાય તે અપેક્ષિત છે.